ટ્રાન્સજેન્ડર એક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી: મહિલા સંગઠનનો સવાલ- શું સર્જરી કરાવીને મહિલા બનેલા પુરુષને મહિલાઓના અધિકારો મળવા જોઈએ
ટ્રાન્સજેન્ડર એક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી નવી દિલ્હી: મહિલા સંગઠન વિમેન્સ ડિક્લેરેશન ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019ની કલમ 7 અને નિયમ 7ને પડકારી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજદાર સંગઠનનો સવાલ છે કે સર્જરી બાદ સરકારી દસ્તાવેજોમાં પોતાને ‘મહિલા’ તરીકે નોંધાવનાર જન્મે જૈવિક રીતે પુરુષ રહેલા વ્યક્તિઓને મહિલાઓ માટે અનામત અધિકારો … Read more