149 વર્ષના ઇતિહાસના ઓલ-ટાઈમ ટોપ-10 સ્પિનર: અશ્વિન અને જાડેજા ટોપ-10માં, કુંબલે-હરભજન બહાર

હોર્મુઝમાં ટેન્કર પર હુમલો

149 વર્ષના ઇતિહાસના ટોપ-10 સ્પિનર ICCની સર્વકાલીન ટેસ્ટ બોલિંગ રેન્કિંગ અનુસાર 149 વર્ષના ઇતિહાસમાં ટોચના ટોપ-10 સ્પિનરોની યાદી બહાર પાડી છે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરન સૌથી આગળ છે. ઇંગ્લેન્ડના ટોની લોક અને ડેરેક અંડરવુડ અનુક્રમે બીજો અને ત્રીજો છે. ભારતના રવિચંદ્રન અશ્વિન પાંચમા (904 પોઈન્ટ) અને રવીન્દ્ર જાડેજા નવમા (899 પોઈન્ટ) ક્રમે ઉભા રહ્યા છે. જ્યારથી … Read more