સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ આપી: 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધની અરજી

શેરબજારમાં ઉથલપાથલ

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ આપી સુપ્રીમ કોર્ટે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા અને બીજા ડિજિટલ પ્લેટફોર્મ પર એકાઉન્ટ બનાવવાથી પ્રતિબંધ લગાવવા માંગ કરતી અરજી અંગે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. અરજી NGO ‘જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ’ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં માતા-પિતા અથવા કાનૂની વાલીઓની સંમતિ ફરજિયાત કરવાની અને સલામતીનાં … Read more