એક પક્ષને મદદ કરવા 13 કરોડ મત કાપી નાખાયા, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશે ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ

ચૂંટણી પંચ પર આક્ષેપ

ચૂંટણી પંચ પર આક્ષેપ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વી. ગોપાલા ગૌડાએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેઓએ દાવો કર્યો છે કે ચૂંટણી પંચે એક રાજકીય પક્ષને ફાયદો પહોંચાડવા માટે સમગ્ર દેશમાં 13 કરોડ લોકોના નામ મતદાર યાદીમાંથી કઢી નાખ્યા છે અને આ પગલું બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે. જસ્ટિસ ગૌડાએ SIR પ્રક્રિયાની પદ્ધતિ … Read more