અમદાવાદમાં ભેજાબાજે નકલી આધારકાર્ડ અને બોગસ ખેડૂતો ઉભા કરી જમીન સોદાના નામે 4.70 કરોડ ખંખેર્યા, 10 સામે ગુનો નોંધાયો

ઉમર અબ્દુલ્લાને અલ્ટીમેટમ

અમદાવાદમાં નકલી આધારકાર્ડ કૌભાંડ અમદાવાદના ભાડજ વિસ્તારમાં રહેતા જમીન વેપારી રશ્મિનભાઈ મફતલાલ પટેલ સાથે ઓગણજ ગામની જમીનનું સોદો કરાવી દેવાની બહાને કુલ 4,70,00,000 રૂપિયાની છેતરપિંડી થયાનું નોંધાયું છે. ફરિયાદ પ્રમાણે ધરમશીભાઈ રબારી અને દિપક ત્રિપાઠી સહીત કુલ 10 આરોપીઓ દ્વારા નકલી આધારકાર્ડ-પાનકાર્ડ અને બોગસ બેંક ખાતા બનાવીને નકલી ખેડૂતો ઊભા કરી આ કૌભાંડ ઘડાયું હોવાનું … Read more