અમેરિકાને મોટો ઝટકો: ઈરાને બે ડ્રોન તોડી પાડ્યા, હોર્મુઝમાં 3 ટેન્કરમાં બ્લાસ્ટ | Gujarat Samachar

વાઘોડિયારોડની ઠગાઇ

ઈરાને બે ડ્રોન તોડી પાડ્યા ઈરાનની ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે દક્ષિણ કિનારે આવેલા બંદર ખમીરની આસપાસથી બે અમેરિકી ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. IRGCએ જણાવ્યું છે કે આ બંને LUCAS પ્રકારનાં ડ્રોન ઇરાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા અને તેમને નિશાન બનાવી તોડી પાડવામાં આવ્યા. IRGC અને મીડિયા અહેવાલ … Read more