ICCએ 2035 સુધીનો ગ્લોબલ ક્રિકેટ કેલેન્ડર મંજૂર કર્યો, ભારત 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપની સહયજમાની કરશે
ICCએ 2035 સુધીનો ગ્લોબલ ક્રિકેટ કેલેન્ડર મંજૂર કર્યો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ 2035 સુધીનો ગ્લોબલ ક્રિકેટ કેલેન્ડર ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાયેલી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો છે. આ શેડ્યૂલ મુજબ ભારતને 2029માં મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અને 2031માં બાંગ્લાદેશ સાથે સંયુક્ત રૂપે મેન્સ વનડે વર્લ્ડ કપની યજમાની સોંપવામાં આવી છે. ICCએ ઇંગ્લેન્ડને 2029 અને 2031ની … Read more