જમ્મુમાં આર્મી અધિકારીની પત્નીએ જાસૂસી કરી, FIR નોંધાઈ: ચીની નાગરિક સાથે કનેક્શન, ChatGPTથી નોટ્સ બનાવી; UNમાં ઇન્ટર્નશિપ કરી ચૂકી છે
જમ્મુમાં જાસૂસી કેસ જમ્મુ — 11 કલાક પહેલા: જમ્મુમાં એક આર્મી અધિકારીની પત્ની વિરુદ્ધ જાસૂસીના આરોપમાં કેસ નોંધાયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, મહિલાએ ChatGPT અને Claude જેવા AI ટૂલ્સની મદદથી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ વિષયો પર દસ્તાવેજો અને નોટ્સ તૈયાર કર્યા હતા અને આશંકા છે કે આ દસ્તાવેજો ચીની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા લોકોને મંજૂર … Read more