નીતિન નબીન બોલ્યા — વિપક્ષ ‘ઘોસ્ટ વોટર્સ’ યાદી યથાવત રહેવા ઇચ્છતું હતુ; SIRએ ગડબડ સુધારી, ભાજપની દિલ્હી પદયાત્રા

જસ્ટિસ એસ.કે. કૌલે

નીતિન નબીનનો ઘોસ્ટ વોટર્સ મુદ્દે નિવેદન નવી દિલ્હી — 7 કલાક પહેલા: બુધવારે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને જણાવ્યું કે SIR દ્વારા મતદાર યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે કેટલીક જગ્યાએ મૃત્યુ થયેલા લોકોના નામ હજુ પણ યાદીમાં છે, કેટલાક લોકોએ એકથી બે અલગ-અલગ સ્થળોની મતદાર યાદીમાં નોંધાણા પ્રાપ્ત કર્યા છે … Read more