અમરેલી: ગીગાસણ ગામના ખેતરના કૂવામાંથી દુર્લભ ઘોરખોદિયાનું બે દિવસની મહેનતે સફળ રેસ્ક્યૂ
અમરેલીમાં ઘોરખોદિયા રેસ્ક્યૂ અમરેલી જિલ્લાના ધારી તાલુકા હેઠળ આવતી ગીર પૂર્વ વનવિભાગની દલખાણિયા રેન્જના ગીગાસણ ગામની સીમે આવેલા એક ખેતરના કૂવામાંથી દુર્લભ વન્યજીવ ઘોરખોદિયા (હની બેજર/Honey Badger)ને વનવિભાગની ટીમે સતત બે દિવસની મહેનત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢીને ગીર પૂર્વના સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કર્યું છે. કૂવામાં સાથે ઝેરી નાગ (કોબ્રા) પણ હાજર હોવા છતાં … Read more