વડોદરા પાલિકા: ઘનકચરા વ્યવસ્થાપનના નવા બાયલોઝ અને દંડની દરખાસ્ત મંજુર; રહેણાંક દંડ રૂ.250થી રૂ.1000 સુધી

વડોદરા ઘનકચરા વ્યવસ્થાપન

વડોદરા પાલિકા: ઘનકચરા વ્યવસ્થાપનના નવા બાયલોઝ અને દંડની દરખાસ્ત મંજુર વડોદરા પાલિકાની સામાન્ય સભામાં ઘન કચરા વ્યવસ્થાપનના નવા નિયમો 2026 અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાત દ્વારા તૈયાર કરાયેલા બાયલોઝની દરખાસ્ત પર ચર્ચા થઇ અને વોટિંગ બાદ બહુમતીથી તે મંજૂર કરવામાં આવી. બેઠકમાં કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરોએ દંડની ઊંચી રકમ અને નાગરિકોમાં … Read more