10 છગ્ગા, 4 ચોગ્ગા… 49 બોલમાં ગ્લેન ફિલિપ્સની તોફાની સદી, ભારત સામે 260 રનનો કપરો ટારગેટ | Gujarat Samachar
ગ્લેન ફિલિપ્સની તોફાની સદી ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી ચોથી T20I મેચમાં ન્યુઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા અને ભારત સામે 260 રનની જીત માટેનો ટારગેટ રાખ્યો. ગ્લેન ફિલિપ્સે 49 બોલમાં 107 રનની વિસ્ફોટક ઈનિંગ રમી અને માઈકલ બ્રેસવેલે 25 બોલમાં 65 રન ફટકારીને ટીમને મોટો સ્કોર અપાવ્યો. મેચથી પહેલાની ટોસ ભારતે જીતી … Read more