કોડીનાર નજીક રાજ્ય સરકાર દ્વારા સ્પેસપોર્ટ સ્થાપવાની જાહેરાત

ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર

કોડીનાર નજીક રાજ્ય સરકાર દ્વારા સ્પેસપોર્ટ સ્થાપવાની જાહેરાત ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના કોડીનાર નજીક એક નવું અવકાશ પ્રક્ષેપણ સ્ટેશન (સ્પેસપોર્ટ) સ્થાપવાની યોજના જાહેર કરી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ જાહેરાત 21 ઓગસ્ટે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય અવકાશ મહોત્સવના ઉદ્ઘાટન દરમિયાન કરી હતી. પ્રોજેક્ટ હાલ પ્રારંભિક તબક્કામાં છે અને સ્થળનું ટેકનિકલ મૂલ્યાંકન … Read more

ઓરમેક્સ મીડિયાએ ટોપ 10 ‘મોસ્ટ પોપ્યુલર એક્ટર્સ’ની યાદી જાહેર કરી

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર

ઓરમેક્સ મીડિયાની યાદી ઓરમેક્સ મીડિયા દ્વારા ટોપ 10 “મોસ્ટ પોપ્યુલર એક્ટર્સ”ની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં દેશના સૌથી લોકપ્રિય અભિનેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: ગુજરાત સહિત 8 રાજ્યોમાં DMને ભારતીય નાગરિકતા આપવાની સત્તા; નાગરિકત્વ (ત્રીજો સુધારો) નિયમો, 2026 સૂચિત. આ પણ વાંચો: મહેસાણામાં દારૂના દૂષણ સામે પોલીસની કડક ઝૂંબેશ; ડ્રોનની … Read more

ગુજરાત સહિત 8 રાજ્યોમાં DMને ભારતીય નાગરિકતા આપવાની સત્તા; નાગરિકત્વ (ત્રીજો સુધારો) નિયમો, 2026 સૂચિત

ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર

DMને ભારતીય નાગરિકતા આપવાની સત્તા કેન્દ્ર સરકારે નાગરિકત્વ મેળવનાં પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. નાગરિકત્વ (ત્રીજો સુધારો) નિયમો, 2026 મુજબ ગુજરાત સહિત આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને ભારતની બહાર જન્મેલા પાત્ર અરજદારોને ભારતીય નાગરિકત્વ આપવાની સત્તા આપવામાં આવી છે. નવા નિયમો અરજીઓની પ્રક્રિયાને જિલ્લા સ્તરે વધુ સીધી અને સ્પષ્ટ બનાવવા માટે લેવામાં … Read more

ગર્લફ્રેન્ડને લઈને બે ગુનેગારોમાં રસ્તા પર ઝઘડો, એકની ચાકૂથી હત્યા

અમદાવાદ એરપોર્ટ નવા નિયમો

ગર્લફ્રેન્ડને લઈને ઝઘડો રસ્તા પર થયેલા ઝઘડામાં બે ગુનેગારો વચ્ચે અડધા કલાકથી વધુ સમય સુધી હાથેપાથે અને મારાપીટ થઇ. આ સમય દરમ્યાન આરોપી રાઉતએ બીજાના બેલ્ટમાં છુપાયેલું ચાકૂ ખેંચી લીધો અને તેને જમીન પર નીચે ઠેલતાં તેની છાતી પર સતત ઘાતકો મારી દેવામાં આવ્યા, જેના પરિણામે એક આરોપીની ઘટના સ્થળે જ હત્યા થઈ ગઈ. ઘટનાક્રમ … Read more