હૈદરાબાદના બેગમ બજારમાં 24 કેરેટ ગોલ્ડ અને 3.83 લાખ અમેરિકન હીરાઓથી સજ્જ ‘લી-ચી કા રાજા’ ગણેશજીનું વૈભવી દર્શન

ગુરુગ્રામમાં મહિલા બાઈકરને ટક્કર

હૈદરાબાદના બેગમ બજારમાં ગણેશજીનું વૈભવી દર્શન ગણેશોત્સવને ધ્યાને રાખીને હૈદરાબાદના બેગમ બજારમાં ‘લી-ચી કા રાજા’ તરીકે ઓળખાતી વૈભવી ગણેશ પ્રતિમા પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. પ્રતિમાને 24 કેરેટ ગોલ્ડના ઢોળ અને 3.83 લાખ (૩,૮૩,૮૦૦) અમેરિકન હીરાઓથી શણગારવામાં આવી છે અને રોશની પડે ત્યારે તે ખૂબ તેજદાર દેખાય છે. શહેરની સૌથી ઊંચી મૂર્તિ ન હોવા છતાં … Read more