પાકિસ્તાને પોલીસે કાફલા પર હુમલો: DSP સહિત 11 શહીદ, 12 ગંભીર રીતે ઘાયલ

માલપરા ગામે જીવલેણ હુમલો

પાકિસ્તાને પોલીસ કાફલા પર હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં બુધવારે પોલીસ કાફલા પર હથિયારધારીઓના અંધાધૂંધ ગોળીબારે એક મોટો હુમલો થયો. આ હુમલામાં 1 DSP સહિત 11 પોલીસકર્મીઓ શહીદ થયા અને 12 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાખોરોએ પોલીસની 5 વાહનો પર આગ લગાવી દીધી હોવાનો પણ અહેવાલ છે. હમલાની વિગત સ્થાનિક અહેવાલો અનુસાર … Read more