કોટક બેન્કમાંથી કન્ઝ્યુમર લોન કૌભાંડ: વડોદરાના ‘ભારત ફર્નિચર’ સંચાલક અને બેન્ક કર્મચારી સામે 22.19 લાખની છેતરપિંડીનો ગુનો

કોટક બેન્ક કન્ઝ્યુમર લોન કૌભાંડ

કોટક બેન્કમાંથી કન્ઝ્યુમર લોન કૌભાંડ કોટક મહિન્દ્ર બેન્ક સાથે રૂ. 22.19 લાખની છેતરપિંડીનો કૌભાંડ બહાર આવ્યો છે. પંડયા બ્રિજ નજીક આવેલી ‘ભારત ફર્નિચર’ શોરૂમના સંચાલક અબ્બાસ હુસેન બંદૂકવાલા અને બેન્કના સેલ્સ ઓફિસર અંકુર પ્રકાશ વાળંદ તેમજ લોન માટે ગ્રાહકો લાવતી ફરજામાં જોડાયેલા ઇલિયાસ ચૌહાણ સામે ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસને મળીેલી માહિતી અનુસાર બોગસ … Read more