અમદાવાદ: ધોળકામાં ગટર અને કેમિકલયુક્ત પાણી ભરાયા, 250 મકાનોમાં 3-4 ફૂટ; શાળામાં માત્ર 70-80 વિદ્યાર્થીઓ હાજર

સંજયનગરમાં દબાણ

ધોળકા શહેરના બુટ ભવાની અને કેડીલા ઝૂંપડપટ્ટીમાં ગટર અને કેમિકલયુક્ત પાણીના ભરાવાથી લોકજીવન પર ગંભીર અસર પડી છે. ભેટાવાડા વિસ્તારમાં થયેલા આંદોલનને કારણે કાંસ બંધ થતાં આશરે 250 મકાનોમાં 3-4 ફૂટ પાણી ભરાઇ ગયું છે અને પોતાના ઘરવખરીને નુકસાન થયું છે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી શ્રી બુટ ભવાની પ્રાથમિક શાળાના વર્ગખંડોમાં પાણી ભરાતા નોંધાયેલા 350માંથી માત્ર … Read more