સૌથી વધુ બુદ્ધિશાળી વાનરઃ કેપૂચિન

આઇટી શેરોમાં તેજી

કેપૂચિન વાનર પ્રાણી જગતમાં માણસ પછી વાનર ખૂબ બુદ્ધિશાળી ગણાય છે અને તેમાં સૌથી બુદ્ધિશાળું વાનર કેપૂચિન માનવામાં આવે છે. નાના કદનો હોય પણ ચબરાક કેપૂચિન ઘણી અંગ્રેજી ફિલ્મોમાં અદ્ભૂત કામગીરી માટે જોવા મળે છે અને વૈજ્ઞાનિક અભ્યાસમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. શારીરિક લક્ષણો કેપૂચિનનું શરીર કાળું કે રાખોડી હોય છે અને તેના ખભા … Read more