કેએલ રાહુલે જીત્યું દિલ, વેલિંગ્ટનમાં એવોર્ડ તરીકે મળેલો સ્માર્ટફોન ગ્રાઉન્ડ સ્ટાફ મહિલાને આપી દીધો
કેએલ રાહુલની ઉદારતા વેલિંગ્ટનમાં 7 નવેમ્બર રોકાયેલી ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ભારતની જીત પછી વિકેટકીપર-બેટર કેએલ રાહુલે પોતાના માટે આપવામાં આવેલ ‘ગેમ ચેન્જર ઓફ ધ મેચ’ એવોર્ડ તરીકે મળેલો સ્માર્ટફોન સ્ટેડિયમની એક ગ્રાઉન્ડ સ્ટાફ મહિલા કર્મચારીને ભેટમાં આપી દીધો. રાહુલે મેચમાં 26 રન બનાવ્યા હતા અને તેની આ ઉદારતાએ સૌના દિલ જીતી લીધા છે. રાહુલની … Read more