AMCમાં વિપક્ષના નેતાની પસંદગી દિલ્હી સુધી પહોંચ્યો; AICCે કુલદીપ ઇન્દોરાને નિરીક્ષક તરીકે મોકલ્યો

અમદાવાદમાં પેવરબ્લોકની પદ્ધતિમાં ફેરફાર

AMCમાં વિપક્ષના નેતાની પસંદગી અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં કોંગ્રેસના વિપક્ષના નેતાની પસંદગીનો મુદ્દો હવે દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. પાંચ મહિના બાદ પણ આ પદ ખાલી રહેતા હવે એલજનક દખલ કરતા AICCએ રાજસ્થાનના ગંગાનગરના સાંસદ કુલદીપ ઇન્દોરાને નિરીક્ષક તરીકે મોકલ્યો છે. તેઓ અમદાવાદ આવી કોંગ્રેસના 32 કોર્પોરેટરોની સેન્સ લઈને તેની રિપોર્ટ હાઇકમાન્ડને આપશે. પાછળનું … Read more