દેશના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટમાંથી સોફ્ટવેર હટાવાયું: નવી રશિયન હાર્ડવેર ટેક્નોલોજીનો ઉપયોગ થશે; 10 વર્ષમાં 2 મોટા સાયબર હુમલા થયા હતા
ભારતનો ન્યુક્લિયર પ્લાન્ટમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ નવી દિલ્હી, 1 કલાક પહેલા — ભારતના ન્યુક્લિયર પ્લાન્ટમાં સોફ્ટવેર ક્રેશ અને સાયબર હુમલાના જોખમોને ટાળવા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. રશિયામાં બનેલી આ હાર્ડવેર આધારિત ટેક્નોલોજી હાલમાં તામિલનાડુમાં આવેલા દેશના સૌથી મોટા ન્યૂક્લિયર પ્લાન્ટ, કુડનકુલમ પર લાગાવવામાં આવી રહી છે. રોસાટોમે કુડનકુલમ પરમાણુ વીજળી સંયંત્ર … Read more