તમારા કામનું: એક ઘરમાં બે LPG કનેક્શન લેતાં પહેલાં આ 1 શરત જાણી લો, નહીં તો અરજી રદ થઈશેઃ Gujarat Samachar
એક ઘરમાં બે LPG કનેક્શન એક જ ઘરમાં બે LPG કનેક્શન અંગે સરકાર અને તેલ કંપનીઓના નિયમો સ્પષ્ટ કર્યા છે. મકાનમાલિક અને ભાડૂઆત અથવા એક જ જગ્યાએ રહેતા બે અલગ પરિવારોને માત્ર ત્યારે જ અલગ કનેક્શન મળશે જ્યારે બંને પાસે પૂરી રીતે અલગ કિચન હોય. જો રસોઈ એક જ જગ્યાએ થાય તો બીજી કનેક્શન માટે … Read more