અકોટાની ચેતન સોસાયટીમાં આર્કિટેક્ટની કાર તોડફોડ; ત્રણ યુવકો સામે ગુનો નોંધાયો

અમેરિકા ઇરાન પર હુમલો

વડોદરાના અકોટાની ચેતન સોસાયટીમાં મોડી રાત્રે કાર તોડફોડ થયાની ઘટના સામે આવી છે. આર્કિટેક્ટ બીજલભાઈ શાહની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. રાત્રે 2.44 વાગ્યે ત્રણ યુવકોએ ગાળો ભાંડી ધમકી આપી હોવાની વાત સામે આવી છે, જેના પગલે પોલીસ તપાસ માટે બાગાઈ ગઈ છે. ઘટનાની વિગત બીજલભાઈ શાહે પોલીસને જણાવ્યું કે તા. 18મીની રાતે તેઓ અને … Read more