મુંબઇની કાર ચોરીમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો

મુંબઇની કાર ચોરી

માંજલપુર પોલીસએ મકરપુરા GIDC પાસે લક્કી હોટલની બહારથી મુંબઇની કાર ચોરીના ગુનામાં સંડોવાયેલા હિતેશ ગુલાબચંદ પ્રજાપતિને ઝડપ્યો છે. પોલીસનું કહેવું છે કે પ્રજાપતિ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કાર ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. અરપકડની વિગત અરપકડની વિગત મુજબ, માંજલપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે જ્યુપીટર ચાર રસ્તા પાસે આવેલા લક્કી હોટલની બહાર પહોંચ્યો હતો. … Read more