વડોદરામાં મૃતક ડોક્ટરની કરોડોની મિલકત માટે પત્ની અને કામવાળી વચ્ચે કાયદાકીય જંગ
વડોદરામાં ડોક્ટરની મિલકત વિવાદ વડોદરામાં પ્રોફેસર તરીકે સેવાવરત એક ડોક્ટરના 2010માં થયેલા અવસાન પછી તેમની કરોડોની મિલકતને લઇને પત્ની-પુત્રી અને ઘરમાં કામ કરતી મહિલા વચ્ચે કાયદાકીય ઝઘડો ઉભો થયો છે. ઘરમાં કામ કરતી મહિલાએ ડોક્ટર દ્વારા રજિસ્ટર્ડ વિલ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે અને તેના કારણે મિલકતનો વિવાદ અદાલતમાં ચાલી રહ્યો છે. ટ્રાયલ કોર્ટે … Read more