વડોદરાના ટીપી-13 પાણીની ટાંકીની સફાઈમાં કાળા રંગનું પાણી બહાર આવ્યું
વડોદરાના ટીપી-13 પાણીની ટાંકીની સફાઈમાં કાળા રંગનું પાણી વડોદરાના ટીપી-13 સ્થિત પાણીની ટાંકીની સફાઈ કરતી વખતે ટાંકીમાંથી કાળા રંગનું પાણી બહાર આવ્યું હોવાની ઘટના સામે આવતા સ્થાનિક નાગરિકો અને નેતાઓમાં ખળભળાટ મચ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના શુદ્ધ પાણી આપવા જેવા દાવા વચ્ચે આ ઘટના પીવાના પાણીની ગુણવત્તા વિશે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે. વાર્ડ નંબર-1ના … Read more