વેસ્ટ બેન્કના હેબ્રોનમાં બે ઇઝરાયેલી સૈનિકોની હત્યા બાદ ઇઝરાયલે મર્યાદિત ‘કાઉન્ટર-ટેરરિઝમ’ કાર્યવાહી શરૂ કરી

લાંચના ગુનામાં નિધિ તડવી

ઇઝરાયલે કાઉન્ટર-ટેરરિઝમ કાર્યવાહી શરૂ કરી હેબ્રોન નજીક વેસ્ટ બેન્ક વિસ્તારમાં બે ઇઝરાયેલી સૈનિકોની હત્યાના પગલે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ મર્યાદિત ‘કાઉન્ટર-ટેરરિઝમ’ કાર્યવાહી શરૂ કરવા સેનાને આદેશ આપ્યો છે. ઇઝરાયલી દળોએ આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડી નાખવાની, શંકાસ્પદોની પૂછપરછ કરવાની અને શસ્ત્રો જપ્ત કરવાની કામગીરી શરૂ કરી છે. નિરીક્ષણકારો કહે છે કે આ પગલાને વેસ્ટ બેન્કમાંથી પેલેસ્ટાઇનીઓને દૂર … Read more