સાળંગપુર કષ્ટભંજનદેવને 8 કિલો શુદ્ધ સોનાના વાઘા અને ફૂલોથી ભવ્ય શણગાર; દર્શન માટે હજારો ભક્તોએ ઉમટી પડ્યા

સાળંગપુર કષ્ટભંજનદેવ

સાળંગપુર કષ્ટભંજનદેવનું ભવ્ય શણગાર વિક્રમ સંવતના નૂતન વર્ષના પ્રારંભે બોટાદ જિલ્લામાં આવેલાં સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ રહ્યો. નવા વર્ષની પ્રથમ પ્રભાતે દાદાને 8 કિલો શુદ્ધ સોનાના વાઘા અને તાજા ફૂલોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતાં અને મંગળા તથા શણગાર આરતી દરમિયાન ભક્તો ભાવવિભોર … Read more