‘આજથી તમારી નોકરી ગઇ…’, વહેલી સવારે ઈમેલ મોકલી એમેઝોને 250 કર્મચારીને છૂટા કર્યા
એમેઝોન નોકરી છૂટા એમેઝોનને તેના ડિવાઇસીસ એન્ડ સર્વિસીસ ડિવિઝનમાંથી આશરે 250 કર્મચારીઓને છૂટા કરવાના પગલાની જાણ બુધવારે વહેલી સવારે ઈમેલ દ્વારા કરવામાં આવી. કંપનીએ જણાવ્યું છે કે આ નિર્ણય કાર્યક્ષમતા વધારવા અને પ્રોડક્ટ પ્લાન મુજબ સ્ટાફિંગ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે. છટણીની વિગતો અનુસાર, અસરગ્રસ્ત કર્મચારીઓને સામાન્ય રીતે બુધવારે વહેલી સવારે ઈમેલ અને કેટલાક … Read more