કમાટીબાગની હરિયાળી વચ્ચે ‘કોંક્રીટનું જંગલ’ ઊભું કરવાના આક્ષેપ : મોર્નિંગ વોકર્સનો વિરોધ
કમાટીબાગમાં કોંક્રીટના માળખાં વડોદરાના ઐતિહાસિક કમાટીબાગમાં કુદરતી હરિયાળી અને ખુલ્લી જગ્યાઓ ઘટાડીને ત્યાં કોંક્રીટ અને લોખંડના માળખાં ઊભાં કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ સાથે મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. મોર્નિંગ વોકર્સ એસોસિએશનના નરેન્દ્ર રાવત અને અમી રાવતે આ કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેને પગલાં તરીકે બદલી મૂકવાની માંગ કરી છે. મોર્નિંગ … Read more