ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના નિકાલમાં 2.50થી 3 કરોડનું કૌભાંડ હોવાનો NSUIનો આરોપ, કુલપતિએ તપાસ આદેશ આપ્યો
ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના નિકાલમાં કૌભાંડનો આરોપ ગુજરાત યુનિવર્સિટીમાં કચરાના નિકાલની કામગીરીમાં અંદાજે 2.50થી 3 કરોડ રૂપિયાનું નાણાકીય કૌભાંડ થયાનો આરોપ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) દ્વારા લગાયો છે. NSUIનું કહેવું છે કે ટેન્ડર વિના ખાનગી એજન્સીને ડમ્પર દીઠ ₹8,000 ચૂકવવામાં આવે છે, જ્યારે Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) મુજબ ડમ્પર દીઠ ખર્ચ માત્ર ₹2,000-2,500 થાય … Read more