અમદાવાદ એરપોર્ટ જતાં પહેલાં સાવધાન!: પિક-અપ-ડ્રોપના નવા નિયમોથી કેબ-ટેક્સી થઈ મોંઘી, મુસાફરોના ખિસ્સા પર બોજ

શુક્રદેવ તુલા રાશિમાં વક્રી

અમદાવાદ એરપોર્ટ નવા નિયમો સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ પર 1 ઓક્ટોબરથી ઓલા, ઉબેર અને અન્ય કોમર્શિયલ ટેક્સી સેવાઓ માટે નવા ચાર્જ લાગુ કરવામાં આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટીએ યલો-પ્લેટ વાહનો માટે ડ્રોપ-ઓફ માટે 50 રૂપિયા અને પિક-અપ માટે 200 રૂપિયાનો ચાર્જ નક્કી કર્યો છે. હાલ આ વધારાનો ચાર્જ કોમર્શિયલ ટેક્સી એપ્લિકેશન્સના ભાડામાં ઉમેરાયેલો નથી, … Read more