પાકિસ્તાન: ઓરમારા પાસે બસ અને LPG ટેન્કર અથડાયા, ભયંકર બ્લાસ્ટમાં 10 મોત અને 27 ઇજા

પાકિસ્તાન ઓરમારા બસ અકસ્માત

પાકિસ્તાનના ઓરમારા પાસે બસ અને LPG ટેન્કર વચ્ચે અકસ્માત પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મકરાન કોસ્ટલ હાઈવે પર ગુરુવારે સવારે અંદાજે 10:30 વાગ્યે એક ખાનગી પેસેન્જર બસ અને એક LPG ગેસ ટેન્કર વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. ટક્કરના તરંગથી ભીષણ આગ ફાટી નીકળી અને બસમાં સવાર અનેક મુસાફરો ફસાઈ ગયા. આ અકસ્માતમાં કુલ 10 લોકોને મોત નિપજ્યા … Read more