વડોદરામાં ઓપન સ્કૂલની ધો.10 અને 12ની પરીક્ષા માટે 734 વિદ્યાર્થીઓ નોંધાયા
વડોદરામાં ઓપન સ્કૂલ પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પહેલીવાર ધો.10 અને ધો.12ની ઓપન સ્કૂલની અલગથી પરીક્ષા 30 ડિસેમ્બરથી લેવામાં આવશે. વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 5 કેન્દ્રો પર આ પરીક્ષા માટે કુલ 734 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં ધો.10 માટે 627 અને ધો.12 માટે 107 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થા ડ્રોપઆઉટ … Read more