UMANG એપ ડાઉન? ચિંતા છોડો, આ રીતે મિનિટોમાં ચેક કરો PF પાસબુક ને ઉપાડો પૈસા!
UMANG એપ PF પાસબુક ચેક કરો UMANG એપમાં ટેક્નિકલ ખામી થઈવાને કારણે ઘણા વપરાશકર્તાઓને PF પાસબુક અથવા ક્લેમ સ્ટેટસ જોવા મુશ્કેલી આવી રહી છે. આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી — કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સત્તાવાર પોર્ટલ દ્વારા ઘરમાં બેઠા PF ખાતાની માહિતી જોઈ શકાય છે અને જરૂર પડે તો ઓનલાઈન ક્લેમ કરવાના પણ … Read more