અમેરિકામાં વજન ઘટાડવાની નકલી દવા વેચતા બે ભારતીયો ઝડપાયા, ચીનથી કરતા દાણચોરી

અમેરિકામાં નકલી દવા કૌભાંડ

અમેરિકામાં નકલી દવા કૌભાંડ અમેરિકાના ન્યાય વિભાગે નકલી ઓઝેમ્પિક ઇન્જેક્શનના કૌભાંડમાં બે ભારતીય નાગરિકો સ્વપ્નદીપ રોય (33) અને વિકી રામંચા (37) સામે ગંભીર આરોપો દાખલ કર્યા છે. અહેવાલો અનુસાર બંને કથિત રીતે ચીનથી નકલી ઓઝેમ્પિક આયાત કરતા અને તે નકલી દવાઓ અમેરિકાના ડીલરોને સપ્લાય કરીને લાખોની છેતરપિંડી કરતા રહ્યાં છે. સ્વપ્નદીપ રોયને ઈન્ટરપોલની રેડ નોટિસ … Read more