હવે 12 વર્ષથી નાની વયના બાળકો લિફ્ટ-એસ્કેલેટર નહીં વાપરી શકે, મહારાષ્ટ્રમાં નવો નિયમ
મહારાષ્ટ્રમાં લિફ્ટ અને એસ્કેલેટર નિયમ મહારાષ્ટ્ર સરકારે લિફ્ટ, એસ્કેલેટર અને મૂવિંગ વોકની સુરક્ષા માટે કડક નિયમો ધરાવતો “મહારાષ્ટ્ર લિફ્ટ, એસ્કેલેટર અને મૂવિંગ વોક નિયમ, 2026” જાહેર કર્યો છે. નવી વ્યવસ્થાઓ મુજબ હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો કોઈ પૂખ્ત વયની વ્યક્તિની દેખરેખ વિના લિફ્ટ અથવા એસ્કેલેટરનો ઉપયોગ કરી શકશે નહીં. નિયમોની ઉલ્લંઘના પર લિફ્ટ લાયસન્સ … Read more