ભારતીય મહિલા હોકી ટીમે એશિયાડમાં 44 વર્ષ પછી ગોલ્ડ જીતી, ફાઇનલમાં ચીનને 1-0થી હરાવ્યું

યુરોપ ડીઝલ નિકાસ પ્રતિબંધ

ભારતીય મહિલા હોકી ટીમે ગોલ્ડ જીતી એશિયન ગેમ્સ 2026 ના 13મા દિવસે ભારતીય મહિલા હોકી ટીમે ફાઇનલમાં ચીનને 1-0 થી હરાવી 44 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો. લાલરેમસિયામીએ મેચનો એકમાત્ર ગોલ કર્યો. આ જીત સાથે ભારતીય ટીમ લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 માટે સીધી ક્વોલિફાઈ થઈ ગઇ છે. એ દિવસે ભારતને કુલ 6 ગોલ્ડ … Read more