હૈદરાબાદમાં એન્ડોસ્કોપી દ્વારા 16 વર્ષના કિશોરના પેટમાંથી રેઝર બ્લેડના ત્રણ તીક્ષ્ણ ટુકડા કાઢયા

હૈદરાબાદમાં એન્ડોસ્કોપી

હૈદરાબાદમાં એન્ડોસ્કોપી દ્વારા કિશોરનો જીવ બચાવ્યો હૈદરાબાદની ઓસ્માનિયા જનરલ હોસ્પિટલ (OGH) ના ડોક્ટરોએ એક જટિલ એન્ડોસ્કોપી પ્રક્રિયાથી 16 વર્ષના કિશોરનો જીવ બચાવ્યો છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા કથિત રીતે રેઝર બ્લેડ ગળી લીધી હોવાનું શરૂઆતી તપાસમાં જણાયું હતું. ગુરુવારે રાત્રે આશરે 2 વાગ્યે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવેલા કિશોરની એક્સ-રે રિપોર્ટમાં તેના પેટમાં બ્લેડના ઘણા … Read more