કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારીઓ માટે 30 દિવસનું એડ-હોક બોનસ મંજૂર કર્યું

30 દિવસનું એડ-હોક બોનસ

કેન્દ્ર સરકારે 30 દિવસનું એડ-હોક બોનસ મંજૂર કર્યું કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે પાત્ર સરકારી કર્મચારીઓ માટે 30 દિવસના નોન-પ્રોડક્ટિવિટી-લિંક્ડ (એડ-હોક) બોનસની જાહેરાત કરી છે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગ (Department of Expenditure) દ્વારા આ અંગેનું ઓફિસ મેમોરેન્ડમ 15 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય હેઠળ ગ્રુપ ‘C’ અને બિન-ગેઝેટેડ ગ્રુપ … Read more