નર્મદા: એકતાનગર ખાતે નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે એકતા ક્રૂઝ તૈયાર, હવે પ્રવાસીઓને મળશે રિવર ટુરિઝમનો અનુભવ

રશિયાનો કોએન સેટેલાઇટ

નર્મદા: એકતાનગર ખાતે એકતા ક્રૂઝ નર્મદા જિલ્લામાં એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી પરિસરમાં પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉમેરાયું છે. નર્મદા નદી પર ₹16 કરોડના ખર્ચે નવી ‘એકતા ક્રૂઝ’ તૈયાર કરવામાં આવી છે. આ ક્રૂઝ દ્વારા એકતાનગરની મુલાકાતે આવતા દેશ–વિદેશના પ્રવાસીઓને રિવર ટુરિઝમનો અનુભવ પૂરો પાડવાનો ઉદ્દેશ છે. ક્રૂઝની સુવિધાઓ ક્રૂઝનું નિર્માણ સુરક્ષા, આરામ અને પ્રદર્શનક્ષમતા … Read more