આશ્રમ શાળામાં 82 વિદ્યાર્થીઓના અડધા માથામાં મુંડન કર્યું: સ્કૂલમાં બાળકો રમતા હોવાથી સુપરિન્ટેન્ડન્ટ નારાજ થયા હતા, મહારાષ્ટ્રના ચંદ્રપુરનો મામલો
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં આશ્રમ શાળામાં 82 વિદ્યાર્થીઓનું મુંડન મુંબઈ, 9 કલાક પહેલા મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ચિમૂર તાલુકાના જંભુલઘાટ સ્થિત સરકારી સેકન્ડરી આશ્રમ શાળામાં શનિવારે આશ્રમના 82 વિદ્યાર્થીઓના માથાના અડધા વાળ કાપવાનુ મામલું સામે આવ્યું છે. આશ્રમની અંદરની માહિતી પ્રમાણે શનિવારે સવારે વિદ્યાર્થીઓના વાળ કાપવામાં આવી રહ્યા હતા ત્યારે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ વર્તનથી શાળાના … Read more