સેશન્સ કોર્ટે ₹519 કરોડના રાજકીય દાન કૌભાંડમાં ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ’ના અધ્યક્ષ સુરેન્દ્ર તિવારીની આગોતરા જામીન અરજી નામંજૂર
સ્વતંત્રતા અભિવ્યક્તિ રાજકીય પાર્ટી ના અધ્યક્ષ સુરેન્દ્ર તિવારીની જામીન અરજી નામંજૂર અમદાવાદમાં ₹519 કરોડના રાજકીય દાન કૌભાંડના કેસમાં સેશન્સ કોર્ટે ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ રાજકીય પાર્ટી’ના અધ્યક્ષ સુરેન્દ્ર પરસોતમપ્રકાશ તિવારીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું કે આરોપી અને સહઆરોપીઓએ દેશના અર્થતંત્રને ₹155 કરોડનું મોટું નુકસાન પહોંચાડ્યું છે. ફરિયાદ અનુસાર ટેક્સ ચોરીમાં મદદ માટે … Read more