જુનવાણી ઢબનો જાદુ! આરસપહાણના ખલ-વાટણીયા બન્યા નવી ફેશન, મિક્સરની ગરમીમાં ગુમાવાય છે મસાલાની સોડમ!

ખલ-વાટણીયા

ખલ-વાટણીયા: પરંપરાગત રસોડાની નવી ફેશન આધુનિક યુગમાં રસોડા ભલે બદલાય ગયાં હોય, તેમ છતાં ખલ-વાટણીયા માટે પરંપરાગત ખલ-વાટણીયાનું સ્થાન યથાવત છે. નિષ્ણાતો અને અનુભવી લોકોને અનુસાર હાથે ખાંડેલા મસાલામાં કુદરતી તેલ અને સુગંધ જળવાયેલું રહે છે જ્યારે મિક્સરની ઝડપથી સર્જાતી ગરમી મસાલાની આસલ સુગંધ, એટલે કે ‘સોડમ’, ઘટાડે છે. હાથે ખંડીને બનાવાતા મસાલાનો સ્વાદ તીખાં … Read more