ફાતીમા ઇઝહરા અલ-મન્સૂરી મોરોક્કોનાં સર્વ પ્રથમ મહિલા વડાપ્રધાન નિમણુક

અમરેલીમાં સિંહ ઘાયલ

ફાતીમા ઇઝહરા અલ-મન્સૂરીની નિમણુક મોરોક્કોમાં કિંગ મોહમ્મદ 6ઠ્ઠાએ મંગળવારે ફાતીમા ઇઝહરા અલ-મન્સૂરીને વડાપ્રધાન પદે નિયુક્ત કર્યા છે. 50 વર્ષીય ફાતીમા, જે વ્યવસાયે વકીલ અને મારેકેશના પૂર્વ મેયર છે, મોરોક્કોની પ્રથમ મહિલા વડાપ્રધાન બની છે. તેમની પાર્ટી ઓથેન્ટીસીટી એન્ડ માડર્નિટી પાર્ટી (પીએએમ)ને સંસદમાં 97 બેઠકો મળતા તેમને સરકાર રચવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. નીમણૂંક અને પ્રસંગ … Read more