જેન ઝીનો પરંપરાગત અલંકારો પ્રત્યેનો ઝોક- નવા અંદાજમાં
Gen Z પરંપરાગત અલંકારો આજના Gen Z યુવાન પરંપરાગત અને આધુનિક જ્વેલરીના સંયોજનને પસંદ કરી રહ્યા છે. તેઓ કુંદન, પોલકી, જડાઉ અને કચ્છી સિલ્વર જેવા પરંપરાગત અલંકારોને માત્ર લહેંગા-સાડી માટે નહીં, પણ ડેનિમ, શર્ટ્સ, સ્કર્ટ અને ડ્રેસીસ પર પણ પહેરવાનું ઇચ્છે છે. જ્વેલરી ડિઝાઇનરો એની માંગને ધ્યાનમાં રાખીને હળવા વજન અને નવા રૂપવાળા ડિઝાઇન્સ તૈયાર … Read more