યામી ગૌતમ અને આદિત્ય ધર હિમાચલ શિફ્ટ થયા

યામી ગૌતમ અને આદિત્ય ધારે હિમાચલ

બોલીવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્માતા આદિત્ય ધારે મુંબઈ છોડીને હિમાચલને કાયમી નિવાસ બનાવ્યો છે. તેઓ હિમાચલના મંડી જિલ્લામાં ગોહરમાં સ્થિત પોતાના 25 એકર વિસ્તારમાં ફેલાયેલી 100 વર્ષ જૂની હેરિટેજ મિલકતમાં રહેવાલા બન્યાં છે. હિમાચલમાં નવું જીવન તેઓ હવે માત્ર કામ માટે જ મુંબઈ આવશે અને અંગત જીવન લાઈમલાઈટથી દૂર રાખશે. પ્રોપર્ટી અને માળખાની … Read more