જિયોનો મેગા IPO: આકાશ અંબાણીની જાહેરાત- કંપની દેવામુક્ત બનશે, ઈશા અંબાણીએ કહ્યું- બિઝનેસ અમારા DNAમાં | Gujarat Samachar

ટચૂકડા પડદા પર સિતારાઓ

જિયોનો મેગા IPO રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સના મેગા IPOની જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (Reliance Jio Infocomm Ltd)ના ચેરમેન અને એપ્રિલ 2026થી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (Jio Platforms Ltd)ના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું કે આ IPO પછી કંપની સંપૂર્ણપણે દેવામુક્ત બનશે. તેમણે કહ્યું કે 2030 સુધીમાં ભારતમાં 6G સેવા શરૂ કરવામાં … Read more