CJI સૂર્યકાંત પર ટિપ્પણી મામલે સંજય રાઉત અને નિખિલ વાગલોને સુપ્રીમ કોર્ટની નોટિસ
CJI સૂર્યકાંત નોટિસ 5 કલાક પેહલાક સુપ્રિમ કોર્ટે શુક્રવારે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉત અને પત્રકાર નિખિલ વાગલેને CJI સૂર્યકાંત વિશેના તેમના નિવેદનો અંગે સ્પષ્ટતા માંગતા નોટિસ જારી કરી છે. આ કાર્યવાહી સુપ્રિમ કોર્ટે બાર એસોસિએશન (SCBA) દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અવમાનની અરજી પર કરવામાં આવી છે અને કોર્ટે કહ્યું છે કે સંસ્થાઓ પરના હુમલા … Read more