બેંગલુરુ જેલ કૌભાંડ: ફેક સુપ્રીમ કોર્ટ ઓર્ડર બતાવી આજીવન કેદી મુક્ત, રૂ.12 લાખની માંગનો આક્ષેપ

બેંગલુરુ જેલ કૌભાંડ

બેંગલુરુ જેલ કૌભાંડ બેંગલુરુમાં એવું કેસ સામે આવ્યું છે જેમાં આજીવન સજા ભોગવી રહેલો કેદી શંકર એ. અરાધ્યા કથિત રીતે સુપ્રીમ કોર્ટના નકલી આદેશના આધારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલામાં જેલ કર્મચારી શ્રીકાંત એસ. અને અરાધ્યાની ધરપકડ કરી છે અને આરોપ છે કે રિલીઝ માટે રૂ.12 લાખની માંગ કરવામાં આવી હતી અને … Read more